Verai mataji mandir
Veraidham - kharadharva At kharadharva Ta chanasma Di patan Pin 384229
શ્રી અંબાજી માતાજીનું મંદિર- ખારાધરવા
શ્રી અંબાજી માતાજીનું મંદિર ખારાધરવા ગામ માં પ્રવેશતાંજ આવે છે.
👉 મંદિર માં વિશાળ ચોક આવેલો છે.
👉 આ વિશાળ ચોક માં સુંદર વૃક્ષો વાવેલા છે.
👉આ ચોક માં માતાજી ની દર વર્ષે ઉજાણી કરવામાં આવે છે.
ઉજાણી માં તમામ ગામના પરિવારો ખીચડી નો પ્રસાદ બનાવી ત્યાં મંદિરમાં બધા સ્વજનો સાથે જમે છે.
આ દિવસે માતાજીનો ધૂપ કરી ઉજાણી સુંદર રીતે ઉજવાય છે.
ગામની બહેનો મંદિરના ચોકમાં ગરબા રમે છે.

Verai mataji patotsav phota
🏵️ શ્રી વારાહીધામ ખારાધરવા માં છેલ્લા પાંચ વર્ષ થી વારાહી માતાજી નો ભવ્ય પાટોત્સવ જેઠ સુદ પાંચમ ના રોજ યોજાય છે.
🏵️ પાટોત્સવ ના દિવસે માં વારાહી નો હવન થાય છે.
🏵️ પાટોત્સવ નિમિતે ખારાધરવા ગામની પાટીદાર દિકરીઓ ને લોણી ની ભેટ અને પ્રસાદ પણ આપવામાં આવે છે.
🏵️ પાટોત્સવ ના દિવસે માં વારાહી ની ભવ્ય શોભાયાત્રા નીકળે છે.
🏵️ પાટોત્સવ ના દિવસે માં વારાહી નો હવન થાય છે.
🏵️ પાટોત્સવ નિમિતે ખારાધરવા ગામની પાટીદાર દિકરીઓ ને લોણી ની ભેટ અને પ્રસાદ પણ આપવામાં આવે છે.
🏵️ પાટોત્સવ ના દિવસે માં વારાહી ની ભવ્ય શોભાયાત્રા નીકળે છે.
Subscribe to:
Comments (Atom)
Verai mataji mandir
-
🏵️ શ્રી વારાહી માતાજી પૌરાણિક મૂર્તિ નું મંદિર વારાહીધામ માં આવેલું છે.
-
શ્રી અંબાજી માતાજીનું મંદિર ખારાધરવા ગામ માં પ્રવેશતાંજ આવે છે. 👉 મંદિર માં વિશાળ ચોક આવેલો છે. 👉 આ વિશાળ ચોક માં સુંદર વૃક્ષો વાવેલા છ...